કેન્દ્ર સરકારે ગુરુવારે આધાર અને પાન કાર્ડની વિગતો એકત્રિત કરીને ભારતીય નાગરિકોની વ્યક્તિગત ઓળખ છતી કરતી કેટલીક વેબસાઇટ્સને બ્લોક કરી દીધી છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળની ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)ને વેબસાઈટમાં સુરક્ષા ખામીઓ મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. CERT-In ને આ વેબસાઇટ્સમાં સુરક્ષા ખામીઓ મળી હતી.
આધાર અને પાન કાર્ડની વિગતો સહિત ભારતીય નાગરિકોની સંવેદનશીલ અંગત માહિતીને ઉજાગર કરતી કેટલીક વેબસાઈટ સરકારે બ્લોક કરી છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળ કાર્યરત ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)ને આ વેબસાઈટ્સમાં સુરક્ષા ખામીઓ મળી હતી. આ પછી સરકારે આ વેબસાઇટ્સને બ્લોક કરી દીધી.
સાયબર સુરક્ષા અને વ્યક્તિગત ડેટા સુરક્ષા
ગુરુવારે જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે – મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક વેબસાઈટ ભારતીય નાગરિકોના આધાર અને પાન કાર્ડની વિગતો સહિતની સંવેદનશીલ અંગત માહિતીનો પર્દાફાશ કરી રહી છે. આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી છે, કારણ કે સરકાર સાયબર સુરક્ષા અને વ્યક્તિગત ડેટાની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. તદનુસાર, આ વેબસાઇટ્સને બ્લોક કરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે.